Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ હંમેશા સરકાર વિરોધી ચૂકાદા આપવા નથી. કેટલાક પ્રેશર ગ્રૂપ મીડિયાનો ઉપયોગ કરીને કોર્ટો પર દબાણ લાવે છે અને પોતાને અનુકૂળ ચૂકાદા લાવવાનો પ્રયત્ન કરે છે તેમ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, બે વર્ષના કાર્યકાળમાં તેમણે હંમેશા જામીન આપવામાં વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો હતો અને અર્બન ગોસ્વામીથી મોહમ્મદ ઝુબેરને જામીન આપ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ