ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અભિનંદન આપ્યા અને કહ્યું કે નવી દિલ્હી અને વોશિંગ્ટને દુનિયાને બતાવવું જોઈએ કે બે મહાન અને વૈવિધ્યસભર લોકશાહી દરેક જગ્યાએ લોકો માટે કામ કરી શકે છે. એક નિવેદનમાં, બાઇડને કહ્યું, “હું આજે ભારતમાં, સંયુક્ત રાજ્ય અમેરિકામાં અને વિશ્વભરમાં ઉજવણી કરનારા બધાને સલામત અને ખુશહાલ ભારતીય સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું.”