આઝાદીના જશ્નમાં કોઈ ખલેલ ન પડે તેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર (Delhi to Kashmir) સુધી સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં દરેક જગ્યાએ સુરક્ષા દળોના જવાન તૈનાત છે. સ્વતંત્રતા દિવસ (Independence Day) સમારોહને ધ્યાનમાં રાખતા અનેક પ્રતિષ્ઠિત માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને દિલ્હીની સરહદો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય એન્ટી ડ્રોન સિસ્ટમ (Anti-drone System) ની પણ તૈનાતી કરવામાં આવી છે.