Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટી20 મેચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટે 109 રન બનાવ્યા હતા. ભારતે વિજય માટે જરૂરી 110 રન 17.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા.
ભારત તરફથી દિનેશ કાર્તિકે શ્રેષ્ઠ બેટિંગ કરી હતી. તેણે 34 બોલમાં 31 રન બનાવ્યા હતા. છઠ્ઠા ક્રમે આવેલા કૃણાલ પંડ્યાએ સુંદર રમત દેખાડતાં માત્ર 9 બોલમાં 21 રન ફટકારીને ભારતને વિજય તરફ દોરી ગયો હતો. વિન્ડિઝ તરફથી થોમસ અને બ્રાથવેઈટે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે પિયરેને 1 વિકેટ મળી હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ