ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે આજે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં અંતિમ ટી-20 મેચ રમાઈ હતી. ભારતે આ ટી-20 મેચ સાથે શ્રેણીને 3-0થી જીતી અને શાનદાર જીત મેળવી છે. આજે ભારત વતી ફાસ્ટ બોલર અવેશ ખાન (Avesh khan)ને ચાન્સ આપવામાં આવ્યો હતો પરંતુ તે ડેબ્યૂમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નહોતો. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડને પણ તક આપવામાં આવી હતી. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 184 રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝે સંઘર્ષ કર્યો પરંતુ સતત વિકેટ ગુમાવવાના કારણે મેચ સાથે સીરિઝ ગુમાવી હતી. ભારતે વેસ્ટઇન્ડિઝ સામે અંતિમ મેચ 17 રને જીતી હતી. વેસ્ટઇન્ડિઝ 20 ઓવરમાં 167 રન બનાવી શક્યું હતું અને 9 વિકેટો ગુમાવી હતી.