ભારતે વેસ્ટ ઈન્ડિઝને મુંબઈમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ટી-20 મેચમાં 67 રનથી હરાવીને ત્રણ મેચોની ટી-20 સિરીઝ 2-1થી જીતી લીધી છે.
આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 240 રન કર્યા હતાં. વેસ્ટ ઈન્ડિઝ સામે જીત માટે 241 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 173 રન જ કરી શકી. વેસ્ટઈન્ડિઝ તરફથી કાઈરન પોલાર્ડે સૌથી વધુ 68 રન કર્યા હતાં.