Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહિલા એશિયા કપની છેલ્લી આઠ સીઝનમાંથી બાંગ્લાદેશ 2018 માં માત્ર એક જ વાર ટાઇટલ જીત્યું હતું. જ્યારે ભારતે સાત વખત જીત મેળવી હતી. પરંતુ શ્રીલંકાની ટીમે નવમી સિઝનમાં જીત હાસલ કરીને ઈતિહાસ રચ્યો છે. આ વખતે એશિયા કપ 2024ની ફાઈનલ રવિવારે દામ્બુલામાં રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ ભારતીય મહિલા ટીમને આઠ વિકેટે હાર આપી હતી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ