એશિયા કપ-2023ના સુપર-4માં આજે ભારતનો શ્રીલંકા સામે 41 રને વિજય થયો છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ થયો છે. ટીમ ઈન્ડિયા 49.1 ઓવરમાં 213 રને ઓલઆઈટ થઈ ગઈ હતી, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રને ઓલઆઉટ થતા ભારતનો વિજય થયો છે. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.