ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રમાનાર બીજી ટી-20 મેચને (IND vs SL 2nd T20I)સ્થગિત કરી દેવામાં આવી છે. એએનઆઈ ન્યૂઝ એજન્સીના મતે ભારતીય ક્રિકેટર ક્રુણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે કોલંબોમાં રમાનાર આજની મેચને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.