શ્રીલંકા અને ભારતની પ્રથમ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 164 રન કરી 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી હતી. અને શ્રીલંકાને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શિખર ધવને 46 અને સૂર્યકુમાર યાદવે શાનદાર ફિફ્ટી પણ ફટકારી હતી. શ્રીલંકન ટીમ 18.3 ઓવરમાં 126 રન કરીને ઓલ-આઉટ થઈ હતી, જેમાં ભુવનેશ્વર કુમારે 4 વિકેટ મળી હતી. જ્યારે દિપક ચહરને 2 અને કૃણા પંડ્યા, ચહલ, હાર્દિક અને ચક્રવતીને 1-1 વિકેટ મળી છે. પ્રથમ મેચમાં જીત મેળવતાની સાથે જ ભારતે સીરીઝમાં 1-0થી આગળ છે.