ભારતીય ક્રિકેટ ટીમે બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કટ્ટર હરિફ પાકિસ્તાનને આઠ વિકેટે કારમો પરાજય આપી ગ્રૂપ એમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમ ૪૩.૧ ઓવરમાં ૧૬૨ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ૧૬૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માના ૫૨ અને ધવનના ૪૬ રનની મદદથી ૨૮.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવી વિજય મેળવી લીધો હતો. ભારતે મંગળળારે હોંગકોંગ સામે વિજય મેળવ્યો હતો અને તેના બીજા જ દિવસે પાકિસ્તાનને કચડી નાખી સતત બીજી વિજય સાથે ગ્રૂપ એમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.