વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલના અંતિમ દિવસે ન્યૂઝિલેન્ડ ચેમ્પિયન બની ગયું છે. ભારતીય ટીમે બીજી ઈનિેગમાં ન્યૂઝિલેન્ડને 139 રનનો ટાર્ગેટ કર્યો હતો. પરંતુ માત્ર 2 વિકેટ ગુમાવીને 139 રન કરીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઈનલ મેચમાં શાનદાર જીત મેળવી છે. ભારતીય ટીમની નબળી બેટિંગને કારણે ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે.