ભારત-ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચ રોમાંચક રહી હતી. મેચ ટાઈ થતા સુપર ઓવરમાં હાર-જીતનો નિર્ણય થયો હતો. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમે 17 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની ટીમે સુપર ઓવરમાં 20 રન બનાવ્યા હતા.
હેમિલ્ટનના સેડૉન પાર્કમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને જીતવા માટે 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા. જેને લઇને સીરીઝની ત્રીજી મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે સુપરઓવરમાં 17 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોહિતે તોફાની બેટિંગ કરતા ભારતે જીત મેળવી છે.