ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ના ચોથા દિવસે ટીમ ઇન્ડીયા ના બેટ્સમેનના ખરાબ પ્રદર્શનના લીધે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને આ મેચમાં એક ઇનિંગ અને 76 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ હવે આ સીરીઝ 1-1 થી બરાબરી પર છે.