Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જોશ બટલરના અણનમ 83 અને બેરિસ્ટોના અણનમ 40 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટી-20માં 8 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટી-20 મેચ 18 માર્ચના રોજ રમાશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ