ઈંગ્લેન્ડની સામેની પહેલી ટેસ્ટ મેચ માં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. 420 રનના ટાર્ગેટ સાથે ટેસ્ટના પાંચમાં દિવસે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના બેટ્સમેન લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 72 રન કર્યા, જ્યારે શુભમન ગિલએ 50 રન કરી શક્યા. વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકારનાર વોશિંગટન સુંદર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં.