જોફ્રા આર્ચર સહિત બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ઇંગ્લેન્ડે અમદાવાદમાં રમાય રહેલી પ્રથમ ટી-20માં ભારત સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 124 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. શ્રેણીની બીજી ટી-20 મેચ 14 માર્ચે રમાશે.