અક્ષર પટેલ (5 વિકેટ )અને આર અશ્વિન (5 વિકેટ)ના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે અમદાવાદમાં રમાય રહેલી ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે એક ઇનિંગ્સ અને 25 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતની 160 રનની લીડ સામે ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે 4 ટેસ્ટની શ્રેણીમાં 3-1થી વિજય મેળવ્યો છે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન પણ બનાવી લીધું છે. સદી ફટકારનાર પંતને મેન ઓફ ધ મેચ અને આર અશ્વિનને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે.