વિરાટ કોહલી (73 અણનમ) અને ઇશાન કિશનની અડધી સદી (56)ની મદદથી ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે 5 મેચની શ્રેણી 1-1થી બરાબર થઇ ગઈ છે. શ્રેણીની ત્રીજી ટી-20 મેચ 16 માર્ચે રમાશે.