ભારતે આજે દિલધડક ત્રીજી નિર્ણાયક વન ડેમાં ઈંગ્લેન્ડને 7 રનથી પરાજય આપીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 3-1થી, ટી-20 શ્રેણી 3-2થી અને હવે વન ડે શ્રેણી 2-1થી જીતી લઇને ત્રણેય ફોર્મેટમાં શ્રેણી વિજયની હેટ્રિક નોંધાવી હતી.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપતા ભારતે પંતના 62 બોલમાં પાંચ ચોગ્ગા, 4 છગ્ગા સાથે 78 અને હાર્દિક પંડયાએ 44 બોલમાં પાંચ ચોગ્ગા, 4 છગ્ગા સાથે 64 રન અને બંને વચ્ચેની 11.4 ઓવરોમાં 99 રનની ભાગીદારી તેમજ ધવનના 56 બોલમાં 67 રનની મદદથી 48.2 ઓવરોમાં 329 રન કર્યા હતા.