Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સૂર્યકુમાર યાદવની અડધી સદી (57)ની મદદથી ભારતે ચોથી ટી-20માં ઇંગ્લેન્ડે સામે 8 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 177 રન બનાવી શકી હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 2-2થી સરભર કરી દીધી છે. પાંચમી અને નિર્ણાયક ટી-20 મેચ 20 માર્ચે રમાશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ