Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજથી અમદાવાદનાં Narendra Modi Stadium ખાતે 5 દિવસ માટે ચોથી અને અંતિમ ટેસ્ટનો પ્રારંભ થશે. અગાઉ આજ સ્ટેડિયમમાં બુરી રીતે હારેલી England ટીમ આ વખતે ભારતને ટક્કર આપવાનાં પ્લાન સાથે ઉતરશે. ત્રીજી ટેસ્ટમાં બે દિવસમાં જ મેચનો ફેસલો લાવી દેનારી ભારતીય ટીમની પરીક્ષા પણ આ વખતે થઈ શકે છે.
પ્રથમ ત્રણ ટેસ્ટ પહેલા જ એકતરફી રહી હતી જો કે ઈગ્લેન્ડે પહેલા ભારતને ચોંકાવી દીધુ હતું, જો કે બાદમાં ભારત સિરિઝમાં પરત ફરી ગયું હતું. આ ટેસ્ટમાં નક્કી થઈ જસે કે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટન્સીમાં ભારત કોઈ ICC એવોર્ડ માટે દાવો કરી શકે છે કે કેમ. પરિણામની દ્રષ્ટીથી જોઈએ તો ICC ચેમ્પિયનશિપની મહત્વતતા વધારે છે, છતા કેન્દ્રમાં તો પીચ જ રહેશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ