અજિંક્ય રહાણેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા (Team India)એ મેજબાન ઓસ્ટ્રેલિયા (Australia)ની સામે ચોથી અને અંતિમ ટેસ્ટમાં 3 વિકેટથી મ્હાત આપીને બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પર કબજો કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતની સામે જીતવા માટે 328 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ભારતે શુભમન ગિલ, ઋષભ પંત, ચેતેશ્વર પૂજારાની અડધી સદીની મદદથી સાત વિકેટ ગુમાવીને સરળતાથી મેચ જીતી લીધી. આ ઐતિહાસિક જીતની સાથે જ ભારતે અનેક રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી દીધા છે.