ક્રિકેટની સૌથી સુંદર વાત એ છે કે કોઈ નથી કહી શકતું કે બીજા બોલ પર શું થઈ શકે છે. ક્યાકે કોઈ ટીમ જીતતાં જીતતાં હારી પણ જાય અને ક્યારેક કોઈ ટીમ હારેલી બાજી જીતી જાય. આના વિશે અંદાજ ન લગાવી શકાય. ક્રિકેટ (Cricket)ની આવી જ ખૂબી 19મી ડિસેમ્બરના રોજ ભારતીય ટીમપર ભારે પડી છે. જે ભારતીય ટીમ એડિલેડની ટેસ્ટ (India vs Australia Adelaide Test)ના બીજા દિવસ સુધી જીતી તરફ આગળ વધી રહી હતી તે ટીમ ત્રીજા દિવસે સૌથી ખરાબ રેકોર્ડ બનાવીને હાર નજીક પહોંચી ગઈ છે. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમની ફક્ત 36 રન પેવેલિયન મોકલી દીધી છે. 88 વર્ષના ભારતીય ટેસ્ટ ઇતિહાસનો ટીમ ઇન્ડિયાનો આ સૌથી ઓછો સ્કોર છે.