વિરાટ કોહલીની આગેવાની હેઠળની પ્રથમ ટેસ્ટની હારનો બદલો અજિંક્ય રહાણેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ મેલબર્નમાં લીધો છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ચાર મેચની સીરીઝમાં 1-1થી બરાબરી મેળવી છે. હવે આગામી મેચ 7 જાન્યુઆરીના રોજ રમાશે.