Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ હતી. આજે મેચનો ત્રીજો દિવસ (5 જાન્યુઆરી) હતો. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 162 રન બનાવી લીધા હતા. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બોલિંગ કરવા પણ નહોતો આવ્યો અને એના કારણે જ કાંગારૂઓ ફાવી ગયા અને ટારગેટને સરળતાથી ચેઝ કરી ગયા. આ સાથે ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની આશાઓ પણ ખતમ થઈ ગઈ છે. 10 વર્ષે ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવી હતી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ