ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. DRDOએ ઓડિશાના ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી આકાશ-એનજી મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ છે. આકાશ-એનજી એટલે કે આકાશ ન્યુ જેનરેશન મિસાઈલ. આકાશ-એનજી જમીનથી હવામાં માર કરનારી મિસાઈલ છે. આને ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવી છે.
આકાશ-એનજી મિસાઈલ બનાવવાની અનુમતિ વર્ષ 2016માં મળી હતી. આ મિસાઈલમાં ડુઅલ પલ્સ સૉલિડ રૉકેટ મોટર છે, જે આની ગતિને વધારે છે. આની રેન્જ 40થી 80 કિલોમીટર છે. સાથે જ આમાં એક્ટિવ ઈલેક્ટ્રૉનિકલી સ્કેન્ડ એરે મલ્ટી ફંક્શન રડાર લાગેલુ છે જે એક સાથે કેટલીય દુશ્મન મિસાઈલ એટલે કે વિમાનોને સ્કેન કરી શકે છે.