ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 7 સેમીનો વધારો થયો છે.
હાલ નર્મદા ડેમની સપાટી 121.10 મીટરે પહોંચી. હાલ ડેમમાં 12,466 ક્યુસેક પાણીની આવક થઈ છે. 6326 ક્યુસેક કેનાલમાં, 634 ક્યુસેક્સ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જો કે ઉપરવાસમાંતી પાણીની આવકમાં ઘટાડો થયો છે. હાલ ડેમમાં 5117.28 MCM પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે.