અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગ (Income Tax) ફરીથી ત્રાટક્યું છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ ડેરી, હોટેલ કારોબાર સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડ્યા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટેલ પર દરોડા પાડવામાં આવ્યા છે.
અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. અમદાવાદના આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલુ છે. તેમા આઇટીના 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આવકવેરા વિભાગને તેના અંગે વિશેષ બાતમી મળી છે. આવકવેરા વિભાગને વિશ્વાસ છે કે આ દરોડામાં મોટાપાયા પર બેનામી વ્યવહારો મળી આવશે.