કોન્ટ્રાક્ટર કલ્પતરુ અને JMC ગ્રુપ ઉપર આવકવેરાના દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગુજરાત, મુંબઈ, પુના, દિલ્લી, રાજસ્થાન સહિત 40 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં પણ કર્ણાવતી ક્લબ સામે આવેલી કોન્ટ્રાક્ટરની ઓફિસ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.