Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દેશના કરોડો ટેક્સપેયર્સને માહિતી આપી છે કે, ત્રણ દિવસ સુધી ઇન્કમ ટેક્સ વિભાગની ઈ-ફાઇલિંગ પોર્ટલ પર સર્વિસ નહીં મળી શકે. 3 થી 5 ફેબ્રુઆરી વચ્ચે પોર્ટલને મેઈન્ટેનન્સના કારણે બંધ કરી દેવાયું છે. જેના કારણે ટેક્સપેયર્સ માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કોઈ સર્વિસ ઉપલબ્ધ નહીં થાય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ