Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PAN કાર્ડને Aadhaar કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખને લંબાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2019 નક્કી કરવામાં આવી છે. આ પહેલા 30 સપ્ટેમ્બર 2019 હતી. લિંક કરવા માટે તમારે www.incometaxindiaefiling.gov.in સાઈટ પર વિઝિટ કરવું પડશે. અહીં તમને Link Aadhaarનું ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો. એક નવી વિંડો ખુલશે. આ વિન્ડોમાં તમારો આધારકાર્ડ નંબર, પાન નંબર, કેપ્ચા કોડ ભરો. ત્યારબાદ Link Aadhar પર ક્લિક કરી દો. ક્લિક કરતા જ તમારૂ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ