બીટકોઈનમાં હાલમાં આગ ઝરતી તેજી જોવા મળે છે. અનેક લોકો થોડાક બીટકોઈનમાં માલામાલ થઈ ગયા છે, પરંતુ બીટકોઈનના વેચાણમાં થયેલા નફા પર વેરો લાગે કે નહીં તે અંગે ઘણા લોકોમાં અનિશ્ચિતતા જોવા મળે છે.તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે બીટકોઈનના વેચાણમાંથી મળેલા નાણાં બેન્ક ખાતામાં જમા કરાય તો હોલ્ડિંગ સમયગાળા પ્રમાણે તેની પર લોંગ ટર્મ અથવા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ પડશે. બીટકોઈન્સનો હોલ્ડિંગ સમય ગાળો 36 મહિનાનો હોય તો 20 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ ચુકવવો પડશે. જ્યારે અન્ય કિસ્સામાં 30 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેકસ ભરવાનો રહેશે.