હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે સંકળાયેલા પૈસાના વ્યવહાર મામલે કોંગ્રેસ પાર્ટીને ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા સોમવારે નોટિસ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા કરવામાં આવેલા દાવામાં કોંગ્રેસ પાર્ટી પૈસાના કાગળો રજૂ કરી શકી નથી. જણાવી દઈએ કે 170 કરોડ રૂપિયાના કેસમાં આ નોટિસ આપવામાં આવી છે.