આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશ સ્થિત સોયા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા એક ગુ્રપ પર આવકવેરા વિભાગે દરોડા પાડીને ૪૫૦ કરોડ રૃપિયાની બેનામી આવક શોધી કાઢી છ.ે આ ઉપરાંત આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પૂણે સ્થિત તમાકુના પેકેજિંગ અને વેચાણ કરતા ગુ્રપ પર દરોડા પાડીને ૩૩૫ કરોડ રૃપિયાની બેનામી આવક શોધી કાઢી છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આમ આવકવેરા વિભાગે ં૭૮૫ કરોડ રૃપિયાની બ્લેક ઇનકમ શોધી કાઢી છે.