વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આજે વહેલી સવારે તેઓ બેટ દ્વારકા પહોંચીને શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી તેમના પ્રવાસ દરમિયાન જુદા-જુદા 52 હજાર કરોડના વિકાસના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.