ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઑફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુટસન્સ(ICAI-2022)ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પૉલિસી(SSIP 2.0)નુ અનાવરણ કર્યુ છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા.