Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતની મેજબાનીમાં યોજાયેલી  G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વનાભરના ટોચના નેતાઓ દિલ્હી આવ્યા હતા. હવે રાજધાની દિલ્લીમાં P-20 સંમેલન આજે દિલ્લીના દ્વારકામાં બનેલા નવા કન્વેશન સેન્ટર યશોભૂમિમાં યોજાયું છે. આ સંમેલન બે દિવસીય સંમેલનની શરુઆતમાં આજે વડાપ્રધાન મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ સમિટ એક વિશ્વભરની વિવિધ સંસદીય પ્રથાઓનો મહાકુંભ છે. આ સંમેલન આપણા બધા માટે ખૂબ જ આનંદની વાત છે કારણ કે સમૃદ્ધ લોકતાંત્રિક દેશો અનુભવો સાથે ભારત આવી રહ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ