વિસાવદરનાં ખાંભા, પ્રેમપરા, મોણીયા, લાલપુર, વેકરીયા, મોટી મોણપરી સહિતમાં ગુરૂવારે સાંજે મેઘાએ એન્ટ્રી કરી ચાર ઈંચ જેવું પાણી વરસાવ્યું હતું. વિસાવદરમાં 26 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢમાં 2 મીમી, વંથલીમાં 5 મીમી નોંધાયો હતો. બીલખામાં પણ ગલીઓમાં પાણી વહેતા થયા હતા. વરસાદનાં પગલે વીજળી ગુલ થઈ જતા લોકો હાલાકીમાં મુકાયા હતા. આ વરસાદથી ઉભા પાકને જીવતદાન મળી ગયું છે.