સુરતમાં સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડ પછી સુરત સહીત ગુજરાતના અન્ય શહેરોમાં પણ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને લઈને ખાનગી શાળાઓ અને ટ્યુશન કલાસીસ પર તવાઈ બોલવવામાં આવી હતી. ત્યારબાદ RTO દ્વારા શાળાએ જતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇને કડક હાથે કાર્યવાહી કરી હતી.
10 હજાર વાહનોમાંથી માત્રને માત્ર 100 જેટલા સ્કૂલ વાહનોના જ વડોદરા RTOમાં રજીસ્ટ્રેશન થયા છે.