Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોમી તંગદીલીને કારણે ઉત્તરાખંડના ઉત્તરકાશીનું પુરોલા નામનું નાનુ શહેર દેશભરમાં ચર્ચામાં છે. આ વિસ્તારમાંથી અનેક મુસ્લિમોએ પલાયણ કર્યું છે. એવામાં હિન્દુ સંગઠનો દ્વારા લવ જેહાદ સામે મહાપંચાયતનું આયોજન કરાયું છે. ૧૪૪ લાગુ હોવા છતા આ મહાપંચાયત યોજાવા જઇ રહી છે. જેની સામે હાઇકોર્ટમાં અરજી થઇ છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ