-
સામાન્ય દલિતની સાથે તો ઠીક પણ યુપીમાં તો એક દલિત મહિલા અધિકારીને ગામડાઓના નિરીક્ષણ દરમ્યાન ગામના લોકો દ્વારા તેને પાણી પણ આપવામાં આવ્યું નહોતું. કૌશાંબીના મઝનપુર વિસ્તારમાં દલિત મહિલા અધિકારી ડો. સીમા વિસ્તારની મુલાકાતે નિકળી ત્યારે તેની પાસે રહેલી બોતલનું પાણી ખલાસ થઇ જતાં તેણે ગામવાસીઓ પાસેથી પાણી માંગ્યું. પરંતુ દલિત હોવાથી કોઇએ પાણી ના આપ્યું. આ મહિલા અધિકીરીની ફરિયાદના આધારે પોલીસે 6 જણાં સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.