ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે તો અનેક વિસ્તારોમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં હજુ સુધી વાવણી થઈ શકી નથી. બીજી તરફ હવામાન વિભાગે લોકોને રાહત આપતા સમાચાર આપ્યા છે. આજે (29 જૂન) હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 જૂનથી ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ રહેશે.