કોરોના (Corona) સંકટ વચ્ચે શાળાઓ ખોલવી યોગ્ય છે કે નહીં તેને લઈને ફરીથી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હરિયાણાના જિંદ (Jind) માં એક સાથે 8 શિક્ષકો અને 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ત્યારબાદ તમામ શાળાઓમાં કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. શાળા માટે સ્વાસ્થ્ય વિભાગ સંપૂર્ણ રીતે અલર્ટ થઈ ગયો છે.