દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને તમામ રાજ્યોમાં ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ વધારી દેવાઈ છે. કોરોનાના વધતા કેસને જોતા હરિયાણા સરકારે પણ પ્રતિબંધ વધારી દીધા છે. આ ક્રમમાં હરિયાણામાં આવતીકાલે ગુરુવારથી બજારોને સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો આદેશ જારી કરાયો છે.
રાજ્યમાં કોરોનાના વધતા કેસને જોતા આ નિર્ણય લીધો છે. હરિયાણામાં ઓમિક્રોનના કેસ પણ સામે આવ્યા છે. જે બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. વહીવટીતંત્રએ સ્પષ્ટ ગાઈડલાઈન્સ જારી કરી છે કે કાલે ગુરુવારથી જરૂરી સેવાઓને છોડીને તમામ દુકાનદાર સાંજે 6 વાગ્યા સુધી દુકાન બંધ કરી દેશે.