ગુજરાતમાં વિધાનસભાની છ બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. બાયડ અને રાધનપુર બેઠક પર પક્ષ પલટાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અરવલ્લીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં કોંગ્રસ સફળ રહ્યું છે. પ્રદેશ નેતા બલદેવજી ઠાકોરે આ કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને કોંગ્રેસના આવકાર્યા હતા.