શું દરરોજ 50 અથવા 100 રૂપિયા બચત કરીને કોઈ મોટી બચત થઈ શકે છે? તમે થોડી માત્રામાં બચત કરીને પણ એક સારુ ભંડોળ બનાવી શકો છો. ઓછા રોકાણમાં વધારે પૈસા કમાવવા માટે ફક્ત એક જ વસ્તુ જરૂરી છે, તે છે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું. નાની બચત કરવા માટે તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ઍકાઉન્ટ (પીપીએફ) માં રોકાણ કરી શકો છો. દિવસના માત્ર 200 રૂપિયા બચાવવાથી તમે આ યોજનાથી માત્ર 20 વર્ષમાં 35 લાખ રૂપિયાના માલિક બનશો.