ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ઘણા સ્થળોએ અડધાથી લઈને બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડમાં સાડા છ ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. પારડીમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા-ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.