ઉત્તર પ્રદેશમાં પોતાના ખોવાઇ ગયેલા જનાધારને શોધવાના મહા પડકારનો સામનો કરી રહેલી કોંગ્રેસે મગળવારે જાહેરાત કરી હતી કે આગામી વર્ષે આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાસભાની ચૂંટણીમાં તે 40 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતારશે.
આજે અહીં આયોજિત એક પત્રકાર પરિષદમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસનો હવાલો સંભાળતા અને પક્ષના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ આ મુજબની જાહેરાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે રાજ્યના કુલ મતદારો પૈકી 50 ટકા મતદારો એવી મહિલાઓને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતારવા પાછળ તેમના પક્ષનો આશય મહિલાઓને સત્તામાં બરાબરની ભાગીદાર બનાવવાનો છે.