પેગાસસ જાસૂસી કેસની તપાસ હવે કમિટી દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ વિશે જાણકારી આપી છે. કમિટી બનાવવાના એલાનની સાથે-સાથે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પેગાસસ સાથે જાસૂસીના આરોપોને પણ નકાર્યા.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર તરફથી બે પેજનુ એફિડેવિટ દાખલ કરવામાં આવ્યુ છે. સોગંદનામા અનુસાર સરકાર વિશેષજ્ઞોની એક કમિટી બનાવશે જે આ પેગાસસ વિવાદની તપાસ કરશે.